શનિવાર, 13 જૂન, 2015

રવિવારે

રવિવાર એટલે ઈન્ટરનેટ ડે પુસતકવાંચવા માટે ફોટોગ્રાફ જોવા મિત્રો  સાથે મળીને ફિલ્મ સાથે મળીને જોવા વાતો અને મઝા આવે મસ્તી કરી મઝા માણવા નૉ દિવસ
ઘરના લોકો સાથે હળવા મૂડમાં મળી વાત વહેચી લાલાગણીઓ વ્યક્ત કરવા માટે નૉ દિવસ ચોમાસામાં વરસાદ મા પલળી
ને બાળકો જેવી નિર્દોષ મસ્તી કરવાનો દિવસ